
ઘણી વખત લોકો એકબીજા સાથે હેડફોન પણ એક્સચેન્જ કરે છે, આ રીતે બેક્ટેરિયા ઈયરફોન સ્પોન્જ દ્વારા એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જાય છે, આવી સ્થિતિમાં કાનમાં ઈન્ફેક્શન થવાની શક્યતા રહે છે.

લાંબા સમય સુધી કાનમાં ઈયરફોન રાખવાથી કાનની નસો પર દબાણ આવે છે, નસોમાં સોજો આવવાની પણ શક્યતા રહે છે. સ્પંદનને કારણે શ્રવણ કોષો તેમની સંવેદનશીલતા ગુમાવે છે.