Gujarati NewsPhoto galleryDue to lack of sleep, we stay disturbed for hours at night, do not take medicine, take help of these home remedies
ઉંઘ ન આવવાથી પરેશાન છો ? તો દવા ન લો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, જરૂરથી ફાયદો થશે
ઉંઘ ન આવવી એ એક સામાન્ય બિમારી બની ગઈ છે અને તે વ્યક્તિને રાત્રે સતત કેટલાક કલાકો સુધી ખલેલ પહોંચાડે છે. નિંદ્રા ન આવવાનું એક અગત્યનું કારણ માનસિક સ્વાસ્થ્ય છે. આ માટે દવાઓનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ ઘરેલું ઉપચાર પણ રાહત આપી શકે છે.
ધ્યાન: રાત્રે ઊંઘ ન આવવી એ નબળા માનસિક સ્વાસ્થ્યની નિશાની છે. માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે તમે ધ્યાન કરી શકો છો. તમે ગમે ત્યાં અને ગમે ત્યારે ધ્યાન કરી શકો છો. ખાસ વાત એ છે કે તેમાં વધારે મહેનત કરવાની જરૂર નથી.
5 / 5
શવાસન યોગઃ ઊંઘ ન આવવા અથવા અડધી અધૂરી ઊંઘ જેવી સમસ્યાઓને દૂર કરવામાં આ યોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ યોગ મનને શાંત કરશે અને તમને સારી ઊંઘ આવી શકે છે.