ભારતીય વ્યક્તિ બે દેશોની નાગરિકતા મેળવી શકે ? જાણો શું કહે છે કાયદો

|

Nov 26, 2024 | 5:21 PM

દેશમાં એવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જ્યારે ભારતમાં રહેતા વ્યક્તિ પાસે વિદેશી નાગરિકતા પણ હતી અને આ મામલો ચર્ચામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું ભારતમાં રહેનાર વ્યક્તિ બે દેશોની નાગરિકતા સાથે રહી શકે છે ? ત્યારે આ લેખમાં આ પ્રશ્નનો જવાબ જાણીશું.

1 / 6
દેશમાં એવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જ્યારે ભારતમાં રહેતા વ્યક્તિ પાસે વિદેશી નાગરિકતા પણ હતી અને આ મામલો ચર્ચામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું ભારતમાં રહેનાર વ્યક્તિ બે દેશોની નાગરિકતા સાથે રહી શકે છે ?

2 / 6
આ પ્રશ્નનો જવાબ ભારતીય બંધારણમાં જોવા મળે છે, જે જણાવે છે કે દેશમાં બેવડી નાગરિકતા અંગેના નિયમો શું છે.

3 / 6
ભારતીય બંધારણના અનુચ્છેદ 8 મુજબ, વિદેશીને પણ ભારતીય નાગરિકતા આપી શકાય છે, પરંતુ તેના માટે કેટલીક શરતો જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે જો કોઈ ભારતીય વ્યક્તિ પાસે પણ વિદેશી નાગરિકતા હોય તો શું તેને અહીં રહેવાની મંજૂરી આપવામાં આવે છે ? બેવડી નાગરિકતા રાખી શકશે ?

4 / 6
ભારતીય નાગરિકતા અધિનિયમ, 1995 કોઈપણ ભારતીયને બેવડી નાગરિકતા રાખવાની મંજૂરી આપતો નથી. જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે અને તમે અન્ય દેશનો પાસપોર્ટ મેળવવા માંગો છો, તો તમારે ભારતીય પાસપોર્ટ સબમિટ કરવો પડશે.

5 / 6
જો ભારતીય નાગરિકતા પછી, તમે અન્ય કોઈ દેશની નાગરિકતા મેળવો છો, તો તમારે ભારતીય નાગરિકતા છોડવી પડશે.

6 / 6
વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કર્યા પછી ભારતીય પાસપોર્ટ રાખવો એ ભારતીય પાસપોર્ટ અધિનિયમ 1967 હેઠળ ગુનો ગણવામાં આવે છે. (Image - Freepik)

Next Photo Gallery