BPLમાં અજીબો-ગરીબ ડ્રામા ! પગાર ના મળતા બસ ડ્રાયવરે ખેલાડીઓની કીટ કરી લીધી જપ્ત

બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં બસ ડ્રાઈવરે ટીમના ખેલાડીઓની કિટને બસમાં જ લોક કરી દીધી હતી, જેના પછી અફરા-તફરી મચી ગઈ હતી. મામલો દરબાર રાજાશાહી ફ્રેન્ચાઈઝીનો છે

| Updated on: Feb 04, 2025 | 11:49 AM
4 / 6
પાકિસ્તાનના મોહમ્મદ હરિસ, અફઘાનિસ્તાનનો એએ ફતાબ આલમ, વેસ્ટ ઈન્ડિઝના માર્ક ડેયલ, ઝિમ્બાબ્વેના રેયાન બર્લ, વેસ્ટ ઈન્ડિઝના મિગુએલ કમિન્સ એવા વિદેશી ખેલાડીઓ છે જેઓ તેમના પગારની રાહ જોઈ રહ્યા છે. આમાંથી કેટલાક લોકોને માત્ર 25 ટકા જ પગાર આપવામાં આવ્યો છે જ્યારે કેટલાકને તે આપવામાં આવ્યો નથી.

5 / 6
ટીમના માલિકોએ વચન આપ્યું હતું કે તેમનો પગાર ચૂકવવામાં આવશે, પરંતુ ફ્રેન્ચાઇઝીના ઘણા સ્થાનિક ખેલાડીઓ પગાર ન મળવાને કારણે હોટેલ છોડીને ચાલ્યા ગયા.

6 / 6
BCBએ જાહેરાત કરી હતી કે તે આમાં હસ્તક્ષેપ કરશે અને આ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી, પરંતુ ઘણું કરવા છતાં દરબાર રાજાશાહીના વિદેશી ક્રિકેટરો લીગ છોડવા તૈયાર છે. Cricbuzz એ BCBના અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, "ખેલાડીઓને 7 ફેબ્રુઆરી સુધીમાં 75 ટકા ચૂકવણી મળી જવી જોઈતી હતી, જ્યારે બાકીનાને 8 માર્ચ સુધીમાં સંપૂર્ણ ચૂકવણી મળવાની હતી. જો કે, આવું થઈ શક્યું નથી, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.