શું તમે જાણો છો તમારી આંખો કેટલા રંગ પારખી શકે છે, આજે જાણીએ આંખોની પરખ વિશે

|

Mar 18, 2022 | 5:37 PM

કદાચ તમે કહેશો કે આંખ દ્વારા 10-20, 50 અથવા તો 100 રંગો ઓળખી શકાય છે. પરંતુ, તમે ખોટા છો. તમારી આંખો રંગોના તફાવતને તમે કલ્પના પણ ના કરી શકો તેના કરતાં વધુ સમજી શકે છે. હા, માનવ આંખ લાખો રંગોને ઓળખી શકે છે.

1 / 4
હોળી એક એવો તહેવાર છે, જેમાં દરેક જગ્યાએ માત્ર રંગો જ દેખાય છે. આ રંગારંગ ઉત્સવ પર રંગીન વાતાવરણ જોવા મળે છે. ક્યાંક લાલ તો ક્યારેક પીળો કે ગુલાબી રંગ જોવા મળે છે. જ્યારે રંગોની વાત આવે છે, તો આ દરમિયાન અમે તમને રંગો સંબંધિત કેટલીક ખાસ અને રસપ્રદ તથ્યો વિશે જણાવીએ. શું તમે જાણો છો કે કેટલા રંગો છે અને આપણી આંખો કેટલા રંગોને ઓળખી શકે છે. આજે જાણો જવાબ

2 / 4
કદાચ તમે કહેશો કે આંખ દ્વારા 10-20, 50 અથવા તો 100 રંગો ઓળખી શકાય છે. પરંતુ, તમે ખોટા છો. તમારી આંખો રંગોના તફાવતને તમે કલ્પના પણ ના કરી શકો તેના કરતાં વધુ સમજી શકે છે. હા, માનવ આંખ લાખો રંગોને ઓળખી શકે છે.

કદાચ તમે કહેશો કે આંખ દ્વારા 10-20, 50 અથવા તો 100 રંગો ઓળખી શકાય છે. પરંતુ, તમે ખોટા છો. તમારી આંખો રંગોના તફાવતને તમે કલ્પના પણ ના કરી શકો તેના કરતાં વધુ સમજી શકે છે. હા, માનવ આંખ લાખો રંગોને ઓળખી શકે છે.

3 / 4
બીબીસી વર્લ્ડના અહેવાલ મુજબ, એક સ્વસ્થ વ્યક્તિમાં ત્રણ પ્રકારના શંકુ કોષો હોય છે અને દરેક કોષ 100 થી વધુ વિવિધ રંગના શેડ્સને ઓળખી શકે છે. આવી સ્થિતિમાં, સંશોધકોનું કહેવું છે કે માણસ શેડ્સથી 10 લાખથી વધુ રંગોને ઓળખી શકે છે

4 / 4
દરેક વ્યક્તિની શક્તિ પર આધાર રાખે છે. પરંતુ, સરેરાશ, એવું કહી શકાય કે આંખો એક  10 લાખ રંગો ઓળખી શકે છે.   નિષ્ણાતો એમ પણ કહે છે કે કેટલાક લોકોમાં ચોથો કોષ પણ હોય છે, જેના કારણે તેઓ 100 મિલિયન રંગો જોઈ શકે છે પરંતુ તે ખૂબ જ દુર્લભ છે,જોકે  ઘણી સ્ત્રી ઓમાંવ આ કોષ જોવા મળ્યો હોવાના દાખલા છે.

Published On - 5:16 pm, Fri, 18 March 22

Next Photo Gallery