દાહોદ જિલ્લામાં રૂ.79.54 લાખના ખર્ચે વિવિધ સાધનોનું વિતરણ, જુઓ ફોટો

દાહોદ જિલ્લા પંચાયત ખાતેથી 15મા નાણાપંચ અંતર્ગત જિલ્લા કક્ષાની 10% ગ્રાન્ટમાંથી વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.

| Edited By: | Updated on: Nov 03, 2023 | 11:17 PM
4 / 5
ઝાલોદ અને ધાનપુર તાલુકાના 2 ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 10.30 લાખના ખર્ચે 2 છોટા હાથી ટેમ્પો આપવામાં આવ્યા

ઝાલોદ અને ધાનપુર તાલુકાના 2 ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 10.30 લાખના ખર્ચે 2 છોટા હાથી ટેમ્પો આપવામાં આવ્યા

5 / 5
ગરબાડા ઝાલોદ અને ધાનપુર તાલુકાના કુલ 3 ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 7.44 લાખના ખર્ચે કુલ 3 ઈ-રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું

ગરબાડા ઝાલોદ અને ધાનપુર તાલુકાના કુલ 3 ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 7.44 લાખના ખર્ચે કુલ 3 ઈ-રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું