ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે સર્જાઈ તારાજી, કેટલાક કાચા મકાનો ધરાશાયી

|

Jun 07, 2022 | 10:02 PM

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ (Monsoon 2022) દસ્તક આપી છે. ઘણા રાજ્યોમાં વરસાદે તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. અસહ્ય ગરમી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ સાથે આવેલી આ તારાજીએ લોકોની મુશ્કેલી વધારી છે.

1 / 5
ઉતર ગુજરાતમા ચોમાસાના (Monsoon 2022) આગમનથી જ તારાજીની ઘટનાઓ સર્જાઇ. પ્રથમ વરસાદ સાથે નુકશાની પણ સર્જાઇ. ઉતર ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.

2 / 5
વારાહી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા ચોમાસાના આગમનની શરુઆત થઇ ગઇ છે. બપોર બાદ એકાએક આકાશમાં કાળાદિબાંગ વાદળ છવાયા અને ભારે પવન શરુ થયો. તો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ ભારે પવનથી મોટી તારાજીની ઘટનાઓ પણ સર્જાઇ છે.

3 / 5
ભારે પવન સાથે વરસાદથી કાચા મકાનોના છાપરા અને પતરા ઉડ્યા હતા. અનેક કાચા ઘરો પરથી પતરા ઉડ્યા અને કેટલાક કાચા મકાનો ધરાશાયી થયા. 40 કી.મી. સ્પીડે આવેલ પવનથી વારાહીના અનેક ગામોમાં તારાજી સર્જી છે.

4 / 5
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દિયોદર, શિહોરી, થરા પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં વાતાવરણ વાદળછાયું બનતા ખેડૂતો ચિંતીત થયા છે. તેમાં બાજરીના પાકની કાપણી કરતા ખેડૂતો ચિંતિત થયા છે.

5 / 5
દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ  દસ્તક આપી છે. ઘણા રાજ્યોમાં વરસાદે  તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે.  અસહ્ય ગરમી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  પરંતુ સાથે આવેલી આ તારાજીએ લોકોની મુશ્કેલી વધારી છે.                 (ફોટો અને ઈન્ફોર્મેશન ઈનપુટ: સુનિલ પટેલ, પાટણ)

Published On - 9:10 pm, Tue, 7 June 22

Next Photo Gallery