રણવીર સિંહની ફિલ્મ ’83’ ની રિલીઝ પહેલા સિદ્ધીવિનાયક મંદિર પહોંચી દીપિકા પાદુકોણ, ભગવાનને કરી પ્રાર્થના

રણવીર સિંહની ફિલ્મ 83 રિલીઝ થવાની છે. પોતાના પતિની ફિલ્મની રિલીઝ પહેલા દીપિકા ફિલ્મની સફળતા માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. આ દરમિયાન તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 7:55 PM
દીપિકા પાદુકોણ તેની દરેક ફિલ્મની રિલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લે છે. હવે તે ફરી એકવાર મંદિરમાં દર્શન કરવા પહોંચી.

1 / 5
આ વખતે તે પતિ રણવીર સિંહની ફિલ્મ 83ની રિલીઝ પહેલા મંદિરમાં ગઈ હતી. ખરેખર, આ ફિલ્મ  24 ડિસેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.

2 / 5
ફિલ્મની રિલીઝ પહેલા દીપિકાએ મંદિરમાં પહોંચીને પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન દીપિકા પિંક કલરના સૂટમાં જોવા મળી હતી.

3 / 5
દીપિકા પાદુકોણ પિંક કલરના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. મીડિયાને જોઈને દીપિકાએ  પોઝ પણ આપ્યા હતા.

4 / 5
તમને જણાવી દઈએ કે દીપિકા ફિલ્મ 83માં પણ છે. આ ફિલ્મમાં તે કપિલ દેવની પત્ની રોમી ભાટિયાનું પાત્ર ભજવી રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,

ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ

ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર

હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો

આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!

RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા

જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video

બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી

g clip-path="url(#clip0_868_265)">