Dahod : જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, જુઓ Photos

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. કલેક્ટર ડો હર્ષિત ગોસાવીએ પ્રજાકીય પ્રશ્નોના સમયસર અને સુચારુ ઉકેલ લાવવા તેમજ લોકપ્રશ્નોનું અગ્રીમતાના ધોરણે નિરાકરણ લાવવા અનુરોધ કર્યો. આ દરમિયન સ્વચ્છતા હી સેવા અભિયાન થકી દાહોદને કચરા મુક્ત બનાવવા કલેક્ટર ડો હર્ષિત ગોસાવીએ અપીલ કરી હતી.

| Edited By: | Updated on: Oct 22, 2023 | 8:37 PM
4 / 5
 બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા રજુ કરાયેલા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ, આ બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેક્ટરે દ્વારા કરવામાં આવ્યું

બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા રજુ કરાયેલા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ, આ બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેક્ટરે દ્વારા કરવામાં આવ્યું

5 / 5
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા