દાહોદ: DDOની અદભૂત પહેલ, પોતાના બાળકને અપાવ્યો સરકારી આંગણવાડીમાં પ્રવેશ, જુઓ ફોટો

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે તેમના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી અદભૂત પહેલ કરી છે. અગાઉ પણ તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ પોતાના બાળકને આંગણવાડીમાં અભ્યાસ માટે મુકયું હતું. ત્યારે હાલના DDOએ પણ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો છે.

| Edited By: | Updated on: Dec 15, 2023 | 7:32 PM
4 / 5
આ અંગે DDOએ TV9 સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે મોંઘી શાળાઓમાં બાળકોને અભ્યાસ કરાવો એક સ્ટેટશ બની ગયું છે, પરંતુ રાજયની સરકારી આંગણવાડી હોય કે શાળાઓ તેમાં શિક્ષણની ગુણવતા સારી છે સરકાર અને તંત્રના અથાગ પ્રયત્નોથી આંગણવાડીઓ અને શાળાઓની સ્થિતિ સુધરી છે.

5 / 5
વધુમાં DDOએ કહ્યું કે આંગણવાડીઓમાં બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તેમજ આરોગ્ય ચકાસણી કરાય છે. સાથો સાથ વિસરાતી જતી સંસ્કૃતિનું પણ જતન થાય છે. ત્યારે મારા દિકરા માધવનને પણ આંગણવાડીમાં મૂક્યો છે તેનો મને આનંદ છે. (with input : pritesh panchal)

Published On - 7:30 pm, Fri, 15 December 23