
તેજસ્વીને અહીંયા તમે કાશ્મીરની સુંદર ઘાટીઓમાં સહેલગાહ કરતા નિહાળી શકો છો. તેજસ્વીએ પર્પલ કલરના સનગ્લાસ પહેરીને આ સેલ્ફી કુલ ક્લિક કરી છે.

તેજસ્વી પ્રકાશ ખરા અર્થમાં 'ડેડીઝ લિટલ એંજલ' છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી. તેજસ્વી આ તસવીરમાં તેના પિતા સાથે વ્હાઇટ કલરનું ફ્રોક પહેરીને પોઝ આપતી જોઈ શકાય છે.

તમે આ તસવીરમાં જોઈ શકો છો કે તેજસ્વીએ શાળા- કોલેજના સમયગાળામાં પણ અનેક એક્ટિવિટીમાં ભાગ લીધો હતો.