વર્લ્ડ કપ ફાઈનલ બાદ રોહિત શર્મા ‘વેકેશન મોડ’માં, પત્ની રિતિકા સજદેહે શેર કરી સેલ્ફી, અને લખ્યું…

રોહિત શર્મા ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં હાર બાદ પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. આ દરમિયાન, રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે એક સેલ્ફી શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સેલ્ફી પર લખ્યું છે 'માય બૉય..'

| Updated on: Nov 30, 2023 | 11:21 PM
4 / 5
તમને જણાવી દઈએ કે રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. રોહિત શર્માના ચાહકો તેને ખૂબ પસંદ કરે છે અને તેઓ તેની એક પણ તસવીર જોવાની તક ક્યારેય ચૂકતા નથી. આ ફોટો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રોહિત શર્મા પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.

5 / 5
મહત્વનુ છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આખા વર્લ્ડ કપ દરમિયાન શાનદાર કેપ્ટનશિપ કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ ODI વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલી પછી સૌથી વધુ 597 રન બનાવ્યા હતા. તેણે પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાને હંમેશા શાનદાર શરૂઆત આપી અને ODI વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ છગ્ગા મારવાનો ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો. આ દરમિયાન રોહિત શર્માએ પણ શાનદાર સદી ફટકારી હતી. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સાથે 5 મેચની T20 સીરીઝ રમી રહી છે.