2 / 5
તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ક્રિસમસ પછીના દિવસને બોક્સિંગ ડે કહેવામાં આવે છે. હવે 25મી ડિસેમ્બરે ક્રિસમસ છે. એટલે કે બીજા દિવસે એટલે કે 26મી ડિસેમ્બરને બોક્સિંગ ડે કહેવામાં આવે છે, જે ગ્રેટ બ્રિટન અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, કેનેડા જેવા તમામ કોમનવેલ્થ દેશોમાં સેલિબ્રેટ કરવામાં આવે છે અને આ દિવસથી શરૂ થતી ટેસ્ટને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે.