
રવિન્દ્ર જાડેજા ટી 20 સિરીઝમાં ભારતીય ટીમનો ઉપકેપ્ટન છે. ટી 20 સિરીઝ બાદ સૂર્યકુમાર યાદવને બ્રેક મળશે. જો કે વનડે વર્લ્ડકપ બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી 20 સિરીઝનો પણ ભાગ હતો.

ભારતીય ટીમ અંદાજે એક મહિના સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થશે. આ દરમિયાન ત્રણ ફોર્મેટમાં રમતી જોવા મળશે. પરંતુ ભારતીય ટીમ માટે મોહમ્મદ શમીની ઈજા ચિંતાનો વિષય છે. કારણ કે, દુનિયાના સર્વશ્રેષ્ઠ સ્વિંગ બોલરમાંથી એક મોહમ્મદ શમીને વનડે વર્લ્ડકપ બાદ ઈજા થઈ છે.