એક જ બોલ પર ત્રણ વાર આઉટ થતાં બચ્યો સૂર્યકુમાર યાદવ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પહેલા જ ત્રણ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી ચૂકી છે. આ સિરીઝમાં ભારત હાલમાં 3-1થી આગળ છે. પરંતુ જલ્દી વિકેટ પડતાં સૂર્યકુમાર યાદવ રમવા આવ્યો હતો.

| Updated on: Dec 03, 2023 | 8:34 PM
4 / 5
સૂર્યકુમાર યાદવનો આ કેચ બેન મેકડર્મોટે પહેલીવાર છોડ્યો પછી પણ બોલ થોડીવાર હવામાં રહ્યો હતો. પરંતુ તે બીજીવાર પણ કેચ પકડી ના શક્યો. ત્યારબાદ તે જ બોલ પર સૂર્યકુમાર રનઆઉટ થતાં બચ્યો હતો.

5 / 5
સૂર્યકુમાર યાદવ સાતમી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. બેન દ્વારશુઈસના બોલ પર બેન મેકડર્મોટે કેચ પકડ્યો હતો. સૂર્યકુમાર સાત બોલમાં માત્ર પાંચ રન બનાવી શક્યો હતો.

Published On - 8:27 pm, Sun, 3 December 23