વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બાદ મોહમ્મદ શમીએ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરી મુલાકાત

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023 માં પોતાની શાનદાર બોલિંગને કારણે ચર્ચામાં છે. ત્યારે હાલમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બીજેપી નેતા અનિલ બલુનીના આમંત્રણ પર તેમના દિલ્હીના ઘરે પહોંચ્યો હતો. અનિલ બલુનીએ તેના ટ્વિટર હેન્ડલ પર આની કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ દરમ્યાન તેમણે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.

| Updated on: Nov 27, 2023 | 6:44 PM
4 / 8
મહત્વનુ છે કે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા.

5 / 8
આ દરમિયાન શમી અમિત શાહને મળ્યો અને તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી.

6 / 8
ટીમ ઈન્ડિયા ભલે ઘર આંગણે વર્લ્ડ ચેમ્પિયન ન બની હોય, પરંતુ મોહમ્મદ શમીએ આ ટૂર્નામેન્ટમાં પોતાની દમદાર બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

7 / 8
શમીએ આ વર્લ્ડ કપમાં સાત મેચ રમી હતી જેમાં તેણે 24 વિકેટ ઝડપી હતી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

8 / 8
આ દરમિયાન શમીએ એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. તે ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. શમીએ 3 વર્લ્ડ કપની 18 મેચમાં કુલ 55 વિકેટ લીધી છે.

Published On - 4:56 pm, Sun, 26 November 23