
એલિસા હીલી મહિલા ક્રિકેટની સૌથી લોકપ્રિય ચેહરો છે અને અનુભવી ખેલાડી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ઓસ્ટ્રેલિયા પુરુષ ટીમનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક તેનો પતિ છે.

50 લાખની બેઝ પ્રાઈઝમાં 13 વિદેશી ખેલાડીઓ સામેલ છે. ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર બેટ્સમેન એલિસા હીલી પણ આમાં સામેલ છે. હીલી આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તેના પતિ મિશેલ સ્ટાર્ક પણ આઈપીએલમાં પ્રવેશી ચૂક્યા છે. આ વખતે હિલી પર મોટી બોલી લાગી શકે છે.
Published On - 1:36 pm, Sat, 9 December 23