આ ક્રિકેટર છે GAY, જાહેરમાં સ્વીકાર્યા છે તેમના સંબંધો

ક્રિકેટ જગતમાં એવી ઘણી મહિલા ક્રિકેટરો છે જેમણે જાહેરમાં સ્વીકાર્યું છે કે તેઓ સમલૈંગિક છે. આમાંથી ઘણી મહિલા ક્રિકેટરોએ લગ્ન પણ કરી લીધા છે. પરંતુ પુરૂષ ક્રિકેટરોમાં આ સામાન્ય નથી. જો આપણે જાહેરમાં સ્વીકારવાની વાત કરીએ તો અત્યાર સુધી માત્ર 4 એવા ક્રિકેટરો છે જેમણે જાહેરમાં સ્વીકાર્યું છે કે તેઓ ગે ક્રિકેટર છે.

| Updated on: Jan 03, 2024 | 5:15 PM
4 / 5
હિથર ડેવિસ - લિસ્ટમાં ત્રીજું નામ ન્યૂઝીલેન્ડની પૂર્વ ટેસ્ટ ફાસ્ટ બોલર હિથર ડેવિસનું છે. તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડના આ ખેલાડીએ પોતે આ વાત સ્વીકારી છે. તે ગે ક્રિકેટર છે. હીથ ડેવિસ ન્યૂઝીલેન્ડના પ્રથમ ક્રિકેટર છે જે ગે તરીકે સામે આવ્યો છે. હીથે કહ્યું, 'મને લાગ્યું કે મારા જીવનનો તે ભાગ કહેવાની જરૂર છે. હું તેને છુપાવી રહ્યો હતો. ઓકલેન્ડમાં દરેકને ખબર હતી કે હું ગે છું, ટીમમાં પણ. પરંતુ તે કોઈ મોટી વાત ન લાગી. 50 વર્ષની હીથર ડેવિસ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેને 1994 થી 1997 દરમિયાન પાંચ ટેસ્ટ અને 11 વન-ડે રમી હતી. તેનું સ્થાનિક ક્રિકેટ કરિયર પણ શાનદાર રહ્યું હતું.

5 / 5
સ્ટીવન ડેવિસ - હીથ ડેવિસ પહેલા ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ વિકેટકીપર સ્ટીવન ડેવિસે પણ 2011માં ખુલાસો કર્યો હતો કે તે ગે છે.

Published On - 6:03 pm, Wed, 29 November 23