મહેન્દ્ર સિંહ ધોની કરશે ભાજપમાં એન્ટ્રી ? ફોટો આવ્યો સામે, જુઓ તસ્વીર

મહેન્દ્ર સિંહ ધોનીના ફોટો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. પરંતુ, ધોનીનો આ વખતનો ફોટો ખુબ ખાસ અને અલગ છે. મહેન્દ્ર સિંહની બીજેપી નેતાઓ સાથેની મુલાકાતનો આ ફોટો છે, જેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ડિસેમ્બર 2014માં તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.

| Updated on: Dec 01, 2023 | 2:11 PM
4 / 7
અન્ય ફોટોમાં દીપક પ્રકાશ અને મહેન્દ્ર સિંહ ધોની અન્ય મુદ્દા પર વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ધોનીની રાજનીતિમાં આવવાની અટકળોએ જોર પકડ્યું છે.મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીના ફોટો મેજ પર જોવા મળે છે.

5 / 7
પરંતુ વાત એવી છે કે,ગૃહમંત્રી અમિત શાહના રાંચી આગમન સમયે ભાજપના નેતાઓ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે હાજર હતા. મહેન્દ્ર સિંહ ધોની તે સમયે એરપોર્ટ પર હાજર હતો.  તેમણે ત્રણેય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ધોનીની ભાજપ નેતા સાથેની મુલાકાતના લોકો અનેક અર્થ કાઢી રહ્યા છે. લોકો કહે છે કે શું ધોની રાજકારણમાં આવશે? જો કે આ ફોટો સામે આવ્યા બાદ ચર્ચાઓ શરુ થઈ ચૂકી છે.

6 / 7
તમને જણાવી દઈએ કે,ધોની ભાજપમાં જોડાવાની અફવા કેમ ફેલાય છે. 2024 એપ્રિલ મહિનામાં લોકસભા ચૂંટણી છે. અને 2024 નવેમ્બરમાં ઝારખંડ વિધાનસભાની ચૂંટણી છે. ઝારખંડમાં 6 રાજ્યસભા સીટ છે. જેમાંથી 3 ભાજપ પાસે છે.1 કોંગ્રેસ એટલે કે ધીરજ પ્રસાદ શાહુ પાસે છે. તેઓ 3 વખત રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાય ચૂક્યા છે. તેની ટર્મ 3 મે  2024ના રોજ પૂર્ણ થાય છે. અહિ ભાજપને ફાયદો મળી શકે છે.

7 / 7
મહેન્દ્ર સિંહ ધોની હંમેશા અચાનક જ નિર્ણયો લેતો આવ્યો છે. ડિસેમ્બર 2014માં તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. 2019 નો વર્લ્ડ કપ રમ્યા પછી, માહીએ આગામી એક વર્ષ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી ન હતી અને પછી ઓગસ્ટ 2020 માં તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. તો રાજકારણમાં આવવાની વાત પણ ખુબ મોટી હોય શકે છે.