આ ખેલાડીઓએ ક્રિકેટ ઈતિહાસમાં ફટકારી છે સૌથી લાંબી સિક્સ, જુઓ ફોટો
18મી સદી બાદ ક્રિકેટમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. જો આ રમતમાં પ્રેક્ષકોનું સૌથી વધુ મનોરંજન કંઈક કરે છે, તો તે છે ખેલાડીઓ દ્વારા ફટકારવામાં આવેલ છગ્ગા અને ચોગ્ગા. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો ઈતિહાસમાં સૌથી લાંબી સિકિસ ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી લાંબી સિક્સ ફટકારનાર ક્રિકેટર કોણ છે, તે જાણો.