આજે સુરતના મહેમાન બન્યા ક્રિકેટના દિગ્ગજો, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આજથી મેચ શરુ

લિજેન્ડ્સ ક્રિકેટ લીગ 2023ની શરુઆત રાંચીથી થઈ હતી, આ ક્રિકેટ લીગનું સમાપન સુરતમાં થશે. સુરત શહેરના લાલભાઈ કોન્ટ્રક્ટર સ્ટેડિયમ ખાતે ક્રિકેટના દિગ્ગજો આવી ચૂક્યા છે. ત્યારે જો તમે સુરતમાં રહો છો અને આ મેચ જોવાનો લાભ લેવા માંગો છો. તો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો.

| Updated on: Dec 05, 2023 | 10:00 AM
4 / 5
 લિજેન્ડ ક્રિકેટ લીગનો ક્વોલિફાયર રાઉન્જડ મણિપાલ ટાઈગર્સ, હૈદરાબાદ, ગુજરાત જાયન્ટસ અને ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચે રમાશે. આ ટીમની મેચ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાશે. જે તમે સ્ટેડિયમમાં જઈ મેચ જોવા માંગો છો તો પેટીએમ પર જઈ ઓનલાઈન ટિકિટ બુક કરી શકો છો.

5 / 5
આપણે લિજેન્ડ ક્રિકેટ લીગના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો મણિપાલ ટાઇગર્સ 7 પોઈન્ટ સાથે પહેલા નબંર પર છે. ત્યારબાદ ક્રમશ હૈદરાબાદ, ગુજરાત જાયન્ટસ, ઈન્ડિયા કેપિટલ્સ ,સધર્ન સુપરસ્ટાર્સ, ભીલવાડા કિંગ્સ છેલ્લા સ્થાને છે. આમાંથી હવે ક્વોલિયફાયર રાઉન્ડ રમાશે. (All photo : llct20.com)