
ઇન્ડિયા કેપિટલ્સના ખેલાડીઓ ગૌતમ ગંભીર કેપ્ટન, હાશિમ અમલા, ભરત ચિપલી, કેવિન પીટરસન, કિર્ક એડવર્ડ્સ, રિકાર્ડો પોવેલ, વાય જ્ઞાનેશ્વર રાવ, યશપાલ સિંહ, બેન ડંક મોર્ને વાન વિક, એશ્લે નર્સ, દિલહારા ફર્નાન્ડો, ફિડેલ એડવર્ડ્સ, ઈશ્વર પાંડે, કોતરંગડા અપ્પન્ના, મુનાફ પટેલ, પ્રવિણ તાંબે, રસ્ટી થેરોન

ઈન્ડિયા કેપિટલ્સે સધર્ન સુપરસ્ટાર્સ સામેની મેચમાં જીત મેળવી હતી. ત્રણ મેચમાં બે પોઈન્ટ સાથે, ઈન્ડિયા કેપિટલ્સ હવે લેજેન્ડ્સ લીગ ક્રિકેટ સ્ટેન્ડિંગમાં ચોથા સ્થાને છે. જો આપણે લિજેન્ડસ ક્રિકેટમાં લીગના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પહેલા નંબર પર મનીપાલ ટાઈગર્સ 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થઆન પર છે બીજા સ્થાન પર હૈદરાબાદ છે. ગુજરાતની ટીમ ક્યાં સ્થાન પર છે તે માટે જુઓ પોઈન્ટ ટેબલ