
મલ્લિકા સાગરે વધુમાં જણાવ્યું હતું કે, "ભારતીય મહિલાઓને આખરે આંતરરાષ્ટ્રીય મંચ પર તેમની યોગ્યતા મળશે, તેમની પાસે ઉચ્ચ સ્તર પર રમવાની ક્ષમતા હશે. આ ભારતીય મહિલાઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં ચોક્કસપણે પરિવર્તન લાવશે."

હરાજીથી પોતાને પરિચિત કરવા માટે મલ્લિકા સાગરે ભૂતકાળના હરાજીના વીડિયો જોયા હતા. મલ્લિકા સાગરના પરિવારજનો અને તે ખૂબ પણ ક્રિકેટની મોટી ચાહક છે.
Published On - 3:02 pm, Tue, 5 December 23