જાણો કોણ છે જીતેશ શર્મા, કેવી રીતે મળ્યું ટીમ ઈન્ડિયામાં સ્થાન

|

Dec 01, 2023 | 12:41 PM

30 વર્ષનો વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાંથી આવે છે.તે વિદર્ભ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો છે. તે લિસ્ટ A મેચોમાં પણ વિદર્ભનું પ્રતિનિધિત્વ કરે છે.જીતેશ શર્મા રાઈટ હેડ બેટ્સમેન છે. તેનું આઈપીએલ ડેબ્યુ 2022માં હતુ. 2023માં 14 મેચમાં 309 રન 22 ચોગ્ગા અને 21 છગ્ગા ફટકાર્યા હતા.

1 / 5
 તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે, જીતેશ શર્મા છે કોણ. જીતેશ શર્માનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે. તે આઈપીએલમાં પણ પોતાની કિસ્મત અજમાવી ચૂક્યો છે.જીતેશ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને IPLમાં તેના પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં આવ્યો છે અને જો તેને તક આપવામાં આવે તો તે T20 ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

2 / 5
જીતેશ શર્માએ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમમાં પણ સામેલ થયો હતો. ભારત પાસે હાલમાં અનેક વિકેટ કીપર છે. જેમાં સીનિયર વિકેટકીપરની વાત કરીએ તો લોકેશ રાહુલ જેવા સીનિયર ખેલાડી છે. આ સિવાય ઈશાન કિશન, શ્રીકર ભરત અને સંજુ સેમસન જેવા ખેલાડીઓને પણ વિકેટકીપિંગની જવાબદારી આપવામાં આવે છે. અન્ય એક વિકેટકીપર રિષભ પંત ઈજાગ્રસ્ત હોવાથી ભારતીય ટીમમાંથી બહાર છે.

3 / 5
આ તમામ ખેલાડીઓમાં જીતેશ શર્મા માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા ટફ છે, પરંતુ તેનામાં એક વસ્તુ છે જે તેને અન્ય ખેલાડીઓથી અલગ બનાવે છે. તે જિતેશનો બેટિંગ ઓર્ડર છે. ઈશાનથી લઈને સેમસન સુધીના તમામ વિકેટકીપર ટોપ ઓર્ડર અથવા મિડલ ઓર્ડરમાં રમવાનું પસંદ કરે છે. જ્યારે, જીતેશ શર્મા ફિનિશર તરીકે રમવાનું પસંદ કરે છે અને અંતે મોટી છગ્ગા ફટકારવાનો પ્રયાસ પણ કરે છે.

4 / 5
આઈપીએલમાં 2022માં તે પંજાબ કિંગ્સનો ભાગ હતો. જીતેશ શર્માએ આઈપીએલમાં અત્યારસુધી 26  મેચમાં અંદાજે 159 સ્ટ્રાઈક રેટથી 44  ચોગ્ગા અને 33  છગ્ગાની મદદથી 543 રન બનાવ્યા છે. જીતેશ શર્માને આઈપીએલ 2022ની હરાજીમાં પંજાબે 20 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. તે વિકેટ કીપર તરીકે 2016માં મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો હતો.

5 / 5
જીતેશ શર્માએ એશિયન ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શ કર્યું હતુ. સાઉથ આફ્રિકા વિરુદ્ધ  ટી20 સીરિઝ માટે ભારતની ટીમ: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અરશરાજ, મોહમ્મદ સિંહ મુકેશ કુમાર, દીપક ચહર

Next Photo Gallery