ધનશ્રીએ હાથમાં ચહલની જર્સીની મહેંદી લગાવી, હરભજન સિંહે કહ્યું- હવે આખું વર્ષ મારું માથું ખાશે

|

Oct 14, 2022 | 4:42 PM

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ કરવા ચોથ પર એવી શાનદાર મહેંદી લગાવી કે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે.

1 / 6
ભારતીય ક્રિકેટર હાલમાં ટી 20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયામાં છે, પરંતુ આ દરમિયાન તેની લાઈફ પાર્ટનરની સાથે કરવા ચોથ મનાવવા માટે કોઈ પણ તક છોડી નથી. યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવની પત્નીએ કરવા ચોથ પર પોતાનો  ખાસ ફોટો શેર કર્યો છે.

2 / 6
  આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીના હાથમાં મહેંદી ખુબ સુંદર લાગી રહી હતી. લોકો તેની મહેંદીમાં ચહલની જર્સીને શોધી રહ્યા હતા. ધનશ્રીએ પોતાની મહેંદીમાં ચહલની જર્સીની ડિઝાઈન બનાવી હતી.

3 / 6
ચહલે પણ ધનશ્રીની સાથે પોતાના કેટલાક ફોટો શરે કર્યા અને કરવા ચોથની શુભકામના પાઠવી હતી. તેની આ પોસ્ટ પર ક્રિસ ગેલે પણ કોમેન્ટ કરી છે.

4 / 6
બેટ્સમેન સૂર્યકુમાર યાદવની પત્ની દેવીશા શેટ્ટીએ પણ આ પ્રસંગે પોતાનો સુંદર ફોટો શેર કર્યો હતો. દેવીશા સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ધનશ્રી સાથે પોતાની એક સેલ્ફી પણ શેર કરી હતી.

5 / 6
પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની પત્ની પ્રિયંકાએ પણ કરવા ચોથ પર સિમ્પલ લુકમાં જોવા મળી હતી.

6 / 6
પૂર્વ ભારતીય બોલર હરભજન સિંહે પોતાની પત્ની ગીતા બસેરાનો ફોટો શેર કરીને લખ્યું કે, મારી પત્નીને કરવા ચોથની શુભકામના, તેણે મજાકના અંદાજમાં કહ્યું કે, ચાલો હવે એક દિવસ ન જમી આખું વર્ષ મારું માથું ખાશે.

Published On - 4:41 pm, Fri, 14 October 22

Next Photo Gallery