
નવદીપ સૈની અને સ્વાતિ અસ્થાના લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. હવે બંને કપલે લગ્ન કરવાનો નિર્ણય લીધો. પરંતુ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને લગ્નની માહિતી આપવામાં આવી હતી. (Image: Instagram)

નવદીપ સૈનીની પત્ની સ્વાતિ અસ્થાના ફેશન, ટ્રાવેલ અને લાઈફસ્ટાઈલ બ્લોગર છે. સ્વાતિ અસ્થાના તેની યુટ્યુબ ચેનલ પર સતત વીડિયો શેર કરે છે. આ સિવાય સ્વાતિ અસ્થાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. (Image: Instagram)