મુશ્કેલીના સમયમાં શ્રેયસ અય્યરે ફટકારી શાનદાર અડધી સદી, જુઓ તસ્વીરો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પહેલા જ ત્રણ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી ચૂકી છે. આ સિરીઝમાં ભારત હાલમાં 3-1થી આગળ છે. આ મેચમાં શ્રેયસ અય્યરે શાનદાર અડધી સદી ફટકારી છે.