બેઝબોલ ક્રિકેટ રમી ભારતીય ટીમે તોડ્યો 22 વર્ષ જૂનો રેકોર્ડ, ટેસ્ટમાં 12.2 ઓવરમાં ફટકારી સેન્ચુરી

India vs West Indies 2nd Test: ભારતીય ક્રિકેટ ટીમ દુનિયાના સર્વશ્રેષ્ઠ ટીમમાંથી એક છે. ભારતીય ટીમ અને તેના ખેલાડીઓના નામે અનેક રેકોર્ડ છે. આ લિસ્ટમાં વધુ એક રેકોર્ડ જોડાયો છે. ચાલો જાણીએ આ નવા રેકોર્ડ વિશે.

| Updated on: Jul 24, 2023 | 7:27 AM
4 / 5
આ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલનું મહત્વનું યોગદાન હતુ. બંનેએ સાથે મળીને 11.5 ઓવરમાં 98 રન બનાવી દીધા હતા.

આ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલનું મહત્વનું યોગદાન હતુ. બંનેએ સાથે મળીને 11.5 ઓવરમાં 98 રન બનાવી દીધા હતા.

5 / 5
શ્રીલંકાની ટીમે વર્ષ 2001ના સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે કોલંબો ટેસ્ટ મેચમાં પહેલી ઈનિંગમાં 13.2 ઓવરમાં જ 100 રન બનાવી દીધા હતા.

શ્રીલંકાની ટીમે વર્ષ 2001ના સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે કોલંબો ટેસ્ટ મેચમાં પહેલી ઈનિંગમાં 13.2 ઓવરમાં જ 100 રન બનાવી દીધા હતા.