ભારતીય ક્રિકેટ ટીમનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ, T20, ODI અને ટેસ્ટ માટે જાણો સમગ્ર શેડ્યુલ

ભારતીય ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ત્યાં ભારતીય ક્રિકેટ ટીમે 3 T20, 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. 10 ડિસેમ્બરથી શરૂ થનાર આ પ્રવાસમાં પ્રથમ T20 મેચ રમાશે. દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્રથમ T20 મેચ 10 ડિસેમ્બરે કિંગ્સમીડ, ડરબન ખાતે રમાશે.

| Updated on: Nov 30, 2023 | 6:43 PM
4 / 5
આ બાદ ODIની વાત કરવામાં આવે તો 17 ડિસેમ્બર દક્ષિણ આફ્રિકા Vs ભારત, પહેલી ODI જોહાનિસબર્ગ ખાતે યોજાશે. ત્યાર બાદ 19 ડિસેમ્બર દક્ષિણ આફ્રિકા Vs ભારત, બીજી ODI ગ્વેબરખા ખાતે યોજાશે અને 21 ડિસેમ્બર દક્ષિણ આફ્રિકા Vs ભારત, ત્રીજી ODI પાર્લ ખાતે યોજાશે. 

5 / 5
આ બાદ છેલ્લું ફોર્મેટ 26 ડિસેમ્બર દક્ષિણ આફ્રિકા Vs ભારત, પ્રથમ ટેસ્ટ સેન્ચ્યુરિયન ખાતે યોજવાની છે. અને અંતિમ મેચ 03 ડિસેમ્બર દક્ષિણ આફ્રિકા Vs ભારત, બીજી ટેસ્ટ કેપટાઉન ખાતે યોજાવાની છે. 

Published On - 6:32 pm, Thu, 30 November 23