ભારત ઓસ્ટ્રેલિયા ટી20 માં કેપ્ટન થી લઈ બોલરનું શાનદાર પ્રદર્શન, જાણો કોણ છે સીરિઝના પ્લેયર ઓફ ધ મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગ્લુરૂમાં પાંચ મેચનીT20 સીરિઝની અંતિમ મેચ રમાઈ હતી. આ સાથે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝ પૂર્ણ થઈ છે. જોકે આ 5 મેચની સીરિઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4-1 થી હરાવ્યું હતું. આ એવી સીરિઝ હતી જેમાં કેપ્ટન થી લઈ બોલરો પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા.

| Updated on: Dec 04, 2023 | 3:38 PM
4 / 6
બીજી તરફ ત્રીજી ટી20 માં ગુવાહાટીમાં અંતિમ બોલ પર ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. મેક્સવેલની મેજિકલ સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયાને એક બોલમાં 2 રનની જરૂર હતી. જોકે આ મેચ ઓસ્ટ્રેલિયા એ પોતાના નામે કરી હતી. જેમાં  મેક્સવેલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

5 / 6
સીરિઝની ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું અને T20 સિરીઝ પોતાના નામે કરી હતી. આ સમયે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. 52 રન પર જ ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ પડી હતી. એરોન હાર્ડી નવ બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ મેચમાં અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

6 / 6
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચનો હીરો ગુજ્જુ પ્લેયર અક્ષર પટેલ રહ્યો છે. આ જીતમાં તેનું પર્ફોમન્સ શાનદાર રહ્યું છે. આ જીતમાં તેને બોલિંગ કરતાં એક વિકેટ ઝડપી છે. અક્ષર પટેલે મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેને ટીમ ડેવિડની વિકેટ લઈને સૌથી મોટી 57 રનની પાર્ટનરશિપ તોડી હતી. અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

Published On - 11:58 pm, Sun, 3 December 23