
આ સાથે જ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડ, એડમ ઝમ્પા, જોશ ઈંગ્લિસ અને સ્ટીવ સ્મિથ પણ એરપોર્ટ પર કેમેરામાં ક્લિક થયા છે. ઉલ્લેખનીય છે કે બીજી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાનું ફોક્સ મેચ જીતવા પર રહેશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે ભારતની કમાન સંભાળનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ સાથે જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાની હાર થઈ હતી અને ભારતની જીત થઈ હતી.