ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યુ વેડે બીજી ટી20 મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્નમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટી20 મેચમાં ભારતે જીત મેળવી હતી.