હિટમેન ક્રિકેટર રોહિત શર્માનો સંપર્ક કરવા અહીં જાણો સમગ્ર વિગત

હાલના દિવસોમાં ક્રિકેટએ ભારતમાં સૌથી વધુ જોવાતી સ્પોર્ટ્સ રમત છે. હર કોઈ વ્યક્તિને કોઈ ને કોઈ મોટા સ્ટારને મળવાની ઈચ્છા ધરાવતા હોય છે. ત્યારે હાલમાં ક્રિકેટરો પણ કોઈ સ્ટાર થી કમ નથી. તમે જો આ ક્રિકેટરોનો સંપર્ક કરવાં માગો છો તો અહીં આ અહેવાલમાં તમામ વિગતો આપવામાં આવી છે. એટલે કે અહીં જણાવ્યા અનુસાર આપ ઇમેઈલ દ્વારા તમે ક્રિકેટરોનો સંપર્ક સરળતાથી કરી શકશો. રોહિત શર્માના મેનેજરનો સંપર્ક કરી તમે તેને તમારા કાર્યક્રમોમાં પણ બોલાવી શકો છો.

| Updated on: Dec 10, 2023 | 8:30 PM
4 / 5
કોઈ પણ મોટા ક્રિકેટરો કે સ્ટાર હોય તો તેમનું આ પ્રકારનું તમામ કામકાજ કે ઈવેન્ટ મેનેજમેન્ટ તેમના મેનેજર કરતાં હોય છે. ત્યારે રોહિત શર્માને ઈવેન્ટમાં બોલાવવા માટે પણ તમારે તેના મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. જે  વધુ માહિતી તમે https://riseworldwide.in/ પર જઈ મેળવી શકો છો.

5 / 5
આ મેનેજમેન્ટ ટિમ સાથે તમે ફક્ત પ્રોફેશનલ વાતચીત કરી શકશો. કારણ કે આ તમામ વાતચીત તમારી ક્રિકેટરના મેનેજર સાથે થશે.

આ મેનેજમેન્ટ ટિમ સાથે તમે ફક્ત પ્રોફેશનલ વાતચીત કરી શકશો. કારણ કે આ તમામ વાતચીત તમારી ક્રિકેટરના મેનેજર સાથે થશે.