દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા, સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા
ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર અને ટર્મિનેટર નામથી ફેમસ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે કટરામાં શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લીધી હતી. ત્રણ શિખરવાળા મંદિરમાં દેવી સમક્ષ હરભજન સિંહે પ્રાર્થના કરી હતી અને પ્રણામ કર્યા હતા. હરભજન સિંહે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યા હતા અને લખ્યું હતું, "માતાને નમસ્કાર કરવા અને આશીર્વાદ મેળવવા માટે અહીં આવીને હું ભાગ્યશાળી માનું છું,"
Smit Chauhan |
Updated on: Nov 30, 2023 | 10:36 AM
4 / 5
સોમવારે સાંજે 'ટર્બનોટર' અહીં મૌલાના આઝાદ સ્ટેડિયમ ખાતે લિજેન્ડ્સ લીગ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ રમી હતી. ત્યારબાદ બીજા દિવસે માતા વૈષ્ણો દેવી મંદિરના દર્શન કર્યા હતા.
5 / 5
સ્ટેડિયમ વિશે વાત કરતાં હરભજન સિંહે કહ્યું, “ગ્રાઉન્ડ ખૂબ સારું હતું અને સુવિધાઓ પણ હતી. લોકો ઉત્સાહી હતા કારણ કે ઘણા વર્ષો પછી અહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાઈ છે. જો કે અમે મેચ હારી ગયા, પરંતુ લોકોએ રમતનો આનંદ માણ્યો.