
બિહારનો રહેવાસી મુકેશ કુમાર બંગાળથી પોતાના ક્રિકેટ કરિયરની શરુઆત કરી હતી. બંગાળ ક્ર્રિકેટથી તેમણે અંડર 19 ક્રિકેટમાં પોતાનું ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તે લાંબા સમય સુધી રણજી ટ્રોફી રમ્યા બાદ 2022માં તેમણે ટીમ ઈન્ડિયા એ માટે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમવાની તક મળી હતી. આ મેચમાં તેમણે 36 રન આપી 5 વિકેટ લીધી હતી.

મુકેશ કુમારની પત્ની દિવ્યા સિંહ ખુબ જ ગ્લેમર્સ છે. સગાઈ દરમિયાન ક્રિકેટરે સુંદર ફોટો શેર કર્યા હતા. હાલમાં ટીમ ઈન્ડિયામાં મુકેશની પસંદગીથી આખું ગામ ખુશ છે. આ પરિવાર માટે ગર્વના દિવસો છે.