
દીપક ચહર મેડિકલ ઈમરજન્સીને કારણે ઘરે પરત ફર્યો છે.

તમને જણાવી દઈએ કે દીપક ચહર ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાઈ ગયો હતો, કારણ કે મુકેશ કુમારે લગ્નના કારણે એક મેચમાંથી બ્રેક લીધો હતો અને ચોથી મેચમાં તે કમબેક કર્યો હતો. દીપક ચહરે આ સિરીઝમાં માત્ર એક જ મેચ રમી હતી.