આ સિક્સ વાગ્યા બાદ બોલ સ્ટેડિયમમાં જ ખોવાઈ ગયો હતો.
જ્યારે ચાલુ મેચમાં બોલ ખોવાઈ જાય તો બીજો આપવામાં આવે છે. પરંતુ બોલ લગભગ જૂનો અથવા તેના જેવો હોવો જોઈએ.