ઓસ્ટ્રેલિયા સામે ભારતની શાનદાર જીતનો હીરો છે આ ગુજ્જુ પ્લેયર, જુઓ ફોટો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચનો હીરો ગુજ્જુ પ્લેયર અક્ષર પટેલ રહ્યો છે. આ જીતમાં તેનું પર્ફોમન્સ શાનદાર રહ્યું છે. આ જીતમાં તેને બોલિંગ કરતાં એક વિકેટ ઝડપી છે.

| Updated on: Dec 03, 2023 | 10:52 PM
4 / 5
ભારતનો એકમાત્ર બોલર અક્ષર પટેલે આજે 10 ડોટ બોલ નાખ્યા છે. આ સિવાય અક્ષર પટેલે 31 રન ફટકાર્યા હતા અને તેમાં એક ફોર અને સિક્સ ફટકારી હતી.

ભારતનો એકમાત્ર બોલર અક્ષર પટેલે આજે 10 ડોટ બોલ નાખ્યા છે. આ સિવાય અક્ષર પટેલે 31 રન ફટકાર્યા હતા અને તેમાં એક ફોર અને સિક્સ ફટકારી હતી.

5 / 5
અક્ષર પટેલની ઓવરમાં કાંગરુઓના બેટર્સ બેટિંગ કરી શકી ન હતા, તેની ઓવરમાં એક પણ ફોર કે સિક્સ ફટકારી શક્યા ન હતા.

અક્ષર પટેલની ઓવરમાં કાંગરુઓના બેટર્સ બેટિંગ કરી શકી ન હતા, તેની ઓવરમાં એક પણ ફોર કે સિક્સ ફટકારી શક્યા ન હતા.