ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પ્લેયર જોશ ઈંગ્લિસે તેની પર્સનલ લાઈફને લઈ કર્યો છે આ મહત્વનો નિર્ણય, જાણો

ઓસ્ટ્રેલિયન પ્લેયર જોશ ઈંગ્લિસ જેનું પૂરું નામ જોશુઆ પેટ્રિક ઇંગ્લિસ છે જેનો જન્મ 4 માર્ચ 1995 માં થયો હતો. જોશએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે જે વિકેટકીપર અને રાઇટ હેન્ડ બેટ્સમેન છે. હાલમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી T20 મેચમાં સાનદાર પ્રદર્શન બતાવ્યુ હતું. મહત્વનુ છે કે જોશની પર્સનલ લાઈફ પણ ખૂબ જ રસપ્રદ છે.

| Updated on: Nov 23, 2023 | 9:49 PM
4 / 5
જોશ ઈંગ્લિસ અને મેગન કિંકર્ટ તેમની હાલની રિલેશનશિપથી સંતુષ્ટ છે અને માને છે કે લગ્નથી તેમની ખુશી બદલાશે નહીં.

5 / 5
જ્યારે ઇંગ્લિસ 2021 T20 વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો, ત્યારે તેને ટૂર્નામેન્ટ દરમિયાન કોઈપણ મેચમાં રમવાની તક મળી ન હતી. તેમ છતાં, તેણે ફેબ્રુઆરી 2022 માં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. હાલમાં  ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી T20 મેચમાં પ્રથમ સેન્ચ્યુરી ફટકારી છે.

Published On - 9:48 pm, Thu, 23 November 23