ભારતથી દુબઈ જવાનો ખર્ચ કેટલો થાય છે? જાણો વિઝા સંબંધિત મહત્વની માહિતી ફોટો ગેલેરી દ્વારા

દુબઇ : સંયુક્ત આરબ અમીરાત વધુ વસ્તી ધરાવતું સમૃદ્ધ શહેર છે. દુનિયાભરમાંથી અનેક લોકો અહીં રિજગારી અને પ્રવાસ માટે આવે છે. દુબઈ મુસાફરીના આધારે અલગ-અલગ પ્રકારના વિઝા ઓફર કરે છે. તમારે તમારી મુસાફરીના કારણના આધારે વિઝા માટે અરજી કરવાની હોય છે. આ વિઝાનો પ્રકાર અને સમયગાળો અલગ-અલગ હોય છે.

| Updated on: Nov 06, 2023 | 7:25 AM
4 / 7
વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન હોય તો દુબઈ અને  અમેરિકા જેવા દેશમાં નોકરી માટે આપણી વધુ ઈચ્છા રહેતી હોય છે. આ દેશ ટેક્નોલોજી અને વિક્સની દ્રષ્ટિએ હરણફાળ ભરી ચુક્યા છે.  વિકસિત દેશોમાં નોકરી સંબંધિત અમે તમને કેટલીક અગત્યની ટિપ્સ આપી રહ્યાં છીએ

5 / 7
વિઝાને સમજો : વિદેશ  જતા પહેલા દેશની વર્ક પરમિટની પ્રક્રિયા સમજી લો. જાણો કે કયા પ્રકારની વર્ક પરમિટ ઉપલબ્ધ છે અને તે કેવી રીતે મેળવવી.

6 / 7
ગોલ્ડન વિઝા : ગોલ્ડન વિઝા તમને યુએઈમાં 5 થી 10 વર્ષ સુધી રહેવાની પરમિટ આપે છે. તે મુખ્યત્વે વિદ્યાર્થીઓ, ડોકટરો, વૈજ્ઞાનિકો વગેરે જેવા વિદેશીઓને અહીં રહેવા, કામ કરવા અને સંશોધન કરવા પરવાનગી સાથે સક્ષમ બનાવે છે.

7 / 7
દુબઇ વિઝાનો ખર્ચ  : ભારતથી દુબઈની સીધી ફ્લાઈટ છે, તમે તમારા પ્લાનના આધારે ટિકિટ બુક કરાવી શકો છો. આ માટે તમારે પહેલા દુબઈનો વિઝા લેવો પડશે જે તમને દુબઈ વિઝા વેબસાઈટ પરથી ઓનલાઈન મળશે. દુબઈ વિઝા માટે અરજી કરવા માટે તમારે સંબંધિત વિભાગોમાં ઉલ્લેખિત કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પ્રદાન કરવા પડશે. ભારતીયો માટે દુબઈ વિઝા ફી રૂપિયા 6,000 થી 7,000 ની વચ્ચે છે. દુબઈ જવાનો સામાન્ય ખર્ચ પરત આવવા સુધી 65 થી 70 હજાર રૂપિયા છે બાકીનો ખર્ચ તમારા શોખ અને મોંઘવારી પર આધારિત છે.

Published On - 7:25 am, Mon, 6 November 23