
તલની અંદર પ્રોટીન, કેલ્શિયમ, બી-કોમ્પ્લેક્સ અને કાર્બોહાઇડ્રેટ્સ મળી આવે છે. આ સિવાય તેમાં ઓમેગા 6 ફેટી એસિડ પણ જોવા મળે છે.જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે.

કોળાના બીજમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ, મેગ્નેશિયમ, ફાઈબર અને વિટામિન્સ તમને ડાયાબિટીસના જોખમથી બચાવવામાં મદદરુપ થાય છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)