
આ પ્રસંગે રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે ચોખાની કાપણી કરી હતી. રાહુલ ગાંધીના આ ફોટા હાલ ચર્ચામાં છે.

આ પ્રસંગે રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. ખેડૂતો સાથે ચોખાની ખેતીમાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. તેના પર શું પગલાં લઈ શકાય તેની પણ સમીક્ષા કરી હતી.

કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતો માટે હકારાત્મક નિર્ણયો લેવાયા હતા. રાહુલ ગાંધીએ આ તસવીરો શેર કરતા કહ્યું કે, ખેડૂત ખુશ તો ભારત ખુશ.
Published On - 4:22 pm, Mon, 30 October 23