CNG કે પેટ્રોલ…શિયાળામાં કઈ કાર આપે છે વધુ માઈલેજ ?

|

Nov 30, 2024 | 6:23 PM

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને આંબી રહ્યા છે, જેના કારણે છેલ્લા કેટલાક સમયથી લોકો સીએનજી કાર તરફ વળવા લાગ્યા છે. આ જ કારણ છે કે કંપનીઓએ પણ તેમના ફેમસ મોડલના CNG વેરિઅન્ટ્સ લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, શિયાળામાં કઈ કાર સારી માઈલેજ આપે છે, CNG કે પેટ્રોલ.

1 / 6
પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને આંબી રહ્યા છે, જેના કારણે છેલ્લા કેટલાક સમયથી લોકો સીએનજી કાર તરફ વળવા લાગ્યા છે. આ જ કારણ છે કે કંપનીઓએ પણ તેમના ફેમસ મોડલના CNG વેરિઅન્ટ્સ લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે.

2 / 6
જો તમે પણ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારે એ જાણી લેવું જોઈએ કે શિયાળામાં કઈ કાર સારી માઈલેજ આપે છે, CNG કે પેટ્રોલ ?

3 / 6
કઈ કાર સારી માઈલેજ આપશે તે ઘણી બાબતો પર આધાર રાખે છે, પરંતુ CNG વાહનોનું સૌથી વધુ વેચાણનું કારણ એ છે કે આ વાહનો ઓછું પ્રદૂષણ ફેલાવે છે અને વધુ સારી માઈલેજ આપે છે.

4 / 6
શિયાળામાં જે રીતે તમારા ઘરમાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરમાં ગેસ જામી જાય છે. તેવી જ રીતે CNG સિલિન્ડરમાં ગેસ જામી જાય છે.

5 / 6
આ જ કારણ છે કે CNG કાર શિયાળામાં પેટ્રોલની સરખામણીમાં ઓછી માઈલેજ આપે છે. શિયાળામાં પેટ્રોલ જામતું નથી જેના કારણે પેટ્રોલ પર ચાલતી કાર વધુ માઈલેજ આપે છે.

6 / 6
જો તમે ઈચ્છો છો કે તમારી કાર શિયાળામાં પણ વધુ માઈલેજ આપતી રહે, તો કારની નિયમિત જાળવણી કરો, તેની સર્વિસ કરાવતા રહો અને યોગ્ય રીતે ચલાવો. ઉનાળો હોય કે શિયાળો, ખરાબ ડ્રાઇવિંગ પણ માઇલેજ પર અસર કરવાનું શરૂ કરે છે.

Next Photo Gallery