તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળનારી મોનાઝ મેવાવાલા છે કોણ, જેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે

અભિનેત્રી મોનાઝ મેવાવાલાએ લોકપ્રિય કોમેડી શો TMKOC એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શ્રીમતી રોશન સિંહ સોઢી તરીકે જોવા મળશે. જ્યારથી મોનાઝ મેવાવાલાનું નામ સામે આવ્યું છે, ત્યારથી ચાહકો જાણવા ઉત્સુક છે કે, આ મોનાઝ મેવાવાલા છે કોણ

| Updated on: Dec 08, 2023 | 11:12 AM
4 / 5
મોનાઝ મીત મિલા દે રબ્બા, રિશ્તો કી દોર, ઝિલમિલ સિતારો કા આંગન હોગા, જય દુર્ગા, અર્ધાંગિની જેવી સિરિયલોનો ભાગ રહી ચુકી છે અને ટીવીની દુનિયામાં ઘણું નામ કમાયું છે. હવે તે તારક મહેતાના શોમાં આવવા માટે તૈયાર છે.

5 / 5
તમને જણાવી દઈએ કે, અસિત મોદીની વાત કરવામાં આવે તો તે પહેલાથી જ મોનાઝ સાથે કામ કરી ચૂક્યા છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેની ગ્રાન્ડ	 એન્ટ્રી માટે તૈયાર છે.