Viral Pics: ‘ધાકડ’ના શૂટિંગ માટે બુડાપેસ્ટ પહોંચ્યા Arjun Rampal, શૂટિંગ પહેલા ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે મનાવી રહ્યા છે વેકેશન

કંગના રનૌત (Kangana Ranaut)ની ફિલ્મ ધાકડના શૂટિંગ માટે અર્જૂન રામપાલ બુડાપેસ્ટ પહોંચ્યા છે, પરંતુ શૂટિંગ પહેલા અભિનેતા તેમના પરિવાર સાથે શહેરને એક્સપ્લોર કરી રહ્યા છે.

| Edited By: | Updated on: Jun 25, 2021 | 5:11 PM
4 / 7
પર્યટન સ્થળોને એક્સપ્લોર કરી રહ્યા છે અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ

5 / 7
ગેબિએલા ડેમેટ્રિએડ્સની હોટ પિક્ચર્સ પણ તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

6 / 7
ગેબ્રીએલા ડેમેટ્રિએડ્સની શૈલી જોઈને ઘાયલ થયા તેમના ચાહકો

7 / 7
સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો શેર કરી રહ્યા છે ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ અને અર્જુન રામપાલ.