ગોવામાં હોટનેસ ફેલાવતી જોવા મળી ‘તારક મહેતા…’ની આ પ્રખ્યાત અભિનેત્રી, તસવીરો થઈ વાયરલ

|

Nov 11, 2022 | 7:23 AM

પલક આ દિવસોમાં ગોવામાં વેકેશન માણી રહી છે. દરરોજ તે ગોવાની પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. તે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની સ્ટાઈલથી ધૂમ મચાવી રહી છે.

1 / 5

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જાણીતી અભિનેત્રી પલક સિધવાની હવે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે.

2 / 5
પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને એક પછી એક પોતાની તસવીરો શેર કરતી રહે છે.

3 / 5
પલક આ દિવસોમાં ગોવામાં વેકેશન મનાવી રહી છે. તે ગોવાની પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

4 / 5
પલક તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની સ્ટાઈલથી ધૂમ મચાવી રહી છે. તેના ફેન્સ પણ તેના ફોટા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

5 / 5
તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર પલકના ફેન્સની કોઈ કમી નથી. તેની ફેન ફોલોઈંગ દરરોજ વધી રહી છે.

Next Photo Gallery