Sushmita Sen Birthday : એક નહીં પરંતુ ઘણા લોકોના પ્રેમમાં પડી છે સુષ્મિતા, આજે પણ છે સિંગલ

|

Nov 19, 2022 | 9:30 AM

Sushmita Sen Birthday : બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન આજે તેનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી હંમેશા તેના કામની સાથે-સાથે તેની અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે.

1 / 5

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન પોતાના કામની સાથે-સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રીને તેના લિંકઅપને કારણે ઘણી વખત ટ્રોલનો સામનો પણ કરવો પડ્યો છે.

2 / 5
સુષ્મિતા સેનનું નામ ઘણા લોકો સાથે જોડાયું છે. જેમાં વિક્રમ ભટ્ટ, રોહમન શાલ અને લલિત મોદીના નામ સામેલ છે. અભિનેત્રીએ પણ ખુલ્લેઆમ રોહમન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

3 / 5
રોહમન શૉલ સાથે બ્રેકઅપ થયા બાદ સુષ્મિતા સેનનું નામ તરત જ લલિત મોદી સાથે જોડાઈ ગયું.

4 / 5
પરંતુ, સુષ્મિતા સેન અને  લલિત મોદીના ટૂંક સમયમાં જ બ્રેકઅપના સમાચાર આવ્યા હતા.

5 / 5
એટલું જ નહીં બોલિવૂડ એક્ટ્રેસનું નામ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ સાથે પણ જોડાયું હતું. હાલમાં સુષ્મિતા સિંગલ છે અને તેની દીકરીઓ સાથે પોતાનું જીવન જીવે છે.(Instagram: sushmitasen47)

Published On - 9:29 am, Sat, 19 November 22

Next Photo Gallery