Gujarati NewsPhoto galleryCinema photosShah rukh khan daughter suhana khan and amitabh bachchan grandson agastya nanda dating the archies star mihir ahuja gave reaction
સુહાના ખાન અને અગસ્ત્ય નંદા વચ્ચે ચાલી રહ્યું છે ઈલુ ઈલુ ? ‘ધ આર્ચીઝ’ સ્ટાર મિહિર આહુજાએ કરી મોટી વાત
'ધ આર્ચીઝ' રિલીઝ થયા બાદથી સુહાના ખાન અને અગસ્ત્ય નંદાના અફેરની ચર્ચાઓ ચારેબાજુ થઈ રહી છે. 'ધ આર્ચીઝ' સ્ટાર મિહિર આહુજાએ અફેરના સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મિહિર આહુજાના આ નિવેદન બાદ હવે તેમના અફેરના સમાચારો પર સવાલો ઉભા થયા છે.
ફિલ્મ 'ધ આર્ચીઝ' ઘણા કારણોસર ચર્ચામાં રહી હતી. સુહાના ખાન અને અગસ્ત્ય નંદાની ફિલ્મ 'ધ આર્ચીઝ'ના ઘણા રોમેન્ટિક સીન્સ પણ વાયરલ થયા હતા.
5 / 5
આ ફિલ્મમાં અગસ્ત્ય નંદા અને સુહાના ખાન વચ્ચેનો લિપ કિસ સીન વાયરલ થયો હતો. અગસ્ત્ય નંદા અને સુહાના ખાનનો આ વીડિયો તેમના ફેન્સ દ્વારા ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.