સારા અલી ખાને ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, વાયરલ થઈ રહ્યા છે ફોટો

|

Sep 11, 2022 | 6:39 PM

સારા અલી ખાને (Sara Ali Khan) હાલમાં જ પોસ્ટ કરેલી નવી ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટામાં સારાની સ્ટાઈલ બધાને પસંદ આવી રહી છે.

1 / 5
તેના દરેક વીડિયોમાં હાથ જોડીને નમસ્તે કહેનાર બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન કેટલીકવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા શેયર કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દે છે. હાલમાં જ સારા અલી ખાને શિમર ડ્રેસમાં તેના ખૂબ જ બોલ્ડ અને સુંદર ફોટા શેયર કર્યા છે.

2 / 5
આ ફોટો શેયર કરતા સારાએ કેપ્શનમાં લખ્યું છે કે, "Olive you so much". આ ફોટોમાં સારાને ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોઈ શકાય છે.

3 / 5
ઓલિવ યલો રંગના શિમર શોર્ટ ટ્યુબ ડ્રેસ સાથે સારાએ હાઈ હીલ્સ પહેરી છે. તેણીએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેમને વેવી સ્ટાઈલ આપી હતી. આ લુક સાથે તેણે ન્યૂડ મેકઅપ કર્યો છે.

4 / 5
સોશિયલ મીડિયા પર સારા અલી ખાનનો આ લુક વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.

5 / 5
સારા અલી ખાનના સોશિયલ મીડિયા પર 41 મિલિયન ફેન્સ છે. તેના ફેન્સના મનોરંજન માટે સારા સોશિયલ મીડિયા પર રસપ્રદ વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે.

Next Photo Gallery