સલમાન-વિવેક લડતા રહ્યા અને ઐશ્વર્યાને આવી રીતે લઈ ગયો અભિષેક ! દિલચસ્પ છે બન્નેની લવ સ્ટોરી

શું ખરેખર અભિષેક અને ઐશ્વર્યા બન્ને એકબીજાથી અલગ થઈ રહ્યા છે? જોકે આ અંગે બન્ને તરફથી કે બચ્ચન પરિવાર તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી ત્યાર સુધી બન્ને છૂટાછેડા માત્ર એક અફવા હોઈ શકે છે પણ શું તમે જાણો છો કે ઐશ્વર્યાની લાઈફમાં સલમાન અને વિવેક ઓબરોય જેવા સુપસ્ટાર એક્ટર હોવા છત્તા કેવી રીતે તે અભિષેકના પ્રેમમાં પડી ગઈ અને 2007માં સીધા લગ્ન કરી લીધા જાણો બન્નેની ઈટ્રેસ્ટીંગ લવ સ્ટોરી.

| Updated on: Dec 24, 2023 | 10:01 AM
4 / 8
જોકે આ સમયે અભિષેક પણ પોતાની લવ લાઈફથી કંટાડ્યો હતો તમને જણાવી દઈએ કે અભિષેક પણ બે અભિનેત્રીઓને ડેટ કરી ચૂક્યા છે જેમાં બોલિવુડની બબલી રાની મુખર્જી અને તે બાદ કરિશ્મા કપૂર સાથે અભિષેકનું નામ જોડાયેલુ હતુ પણ ઐશ્વર્યાને મળ્યા પછી અભિષેકનું દિલ ફરી ધડકવા લાગ્યુ હતુ.

5 / 8
પ્રેમ શરૂ થાય તે પહેલા જ બંને વચ્ચે મિત્રતાનો સંબંધ બંધાઈ ગયો હતો. આ ફિલ્મ પછી બંને રમેશ સિપ્પીની ફિલ્મ કુછ ના કહોમાં જોવા મળ્યા હતા. પરંતુ બંને વચ્ચે પ્રેમની શરૂઆત ફિલ્મ ઉમરાવ જાનથી થઈ હતી. તમને જણાવી દઈએ તો આ ફિલ્મ 2006માં આવી હતી અને બન્નેના પ્રેમની શરુઆત પણ આ ફિલ્મથી થઈ હતી. જે બાદ સીધા જ 2007માં બન્ને એ લગ્ન કરી લીધા એટલે કે બન્ને લાંબા સમય સુધી રિલેશનમાં પણ રહ્યા નથી કે ના લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા.

6 / 8
બન્ને એ એક સાથે 7 ફિલ્મો એકસાથે કરી છે. અમે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તે સમયે યૂનિવર્સ જ અમને બંનેને સાથે લાવવા માંગતા હતા. વર્ષ 2007માં અભિષેક તેમની એક ફિલ્મના શૂટિંગ માટે ગયા હતા. તે સમયે પોતાની હોટલના રૂમની બાલ્કનીમાં બેસીને અભિષેકે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરવાનું વિચાર્યું હતું.

7 / 8
આ પ્રસ્તાવ વિશે જણાવતા અભિષેકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું ન્યૂયોર્કમાં મારી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે જ્યારે હું મારી હોટલના રૂમની બાલ્કનીમાં બેઠો હતો, ત્યારે મારા મગજમાં વિચાર આવ્યો કે જો હું અને ઐશ્વર્યા લગ્ન કરી લઈએ તો કેટલુ સારું રહેશે. આ પછી હું ઐશ્વર્યાને એ જ બાલ્કનીમાં લઈ ગયો અને પૂછ્યું કે શું તે મારી સાથે લગ્ન કરશે?’

8 / 8
ઐશ્વર્યાએ પણ હા પાડી અને બંનેએ 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કરી લીધા. બંનેના લગ્ન કોઈ શાહી લગ્નથી ઓછા નહોતા. આ લગ્નમાં ઘણા સેલેબ્સ આવ્યા હતા. આ પછી બંને 2011માં આરાધ્યાના પેરેન્ટ્સ બન્યા હતા.

Published On - 3:29 pm, Fri, 22 December 23